Question
ચોખ્ખાઈ દ્વારા દેશનું નામ કેવી રીતે રોશન થશે?

Answer

ચોખ્ખાઈ રાખવાથી ચોખ્ખાઈની જ આણ ફેલાશે. તેથી આખાયે દેશમાં તંદુરસ્તીનો ઝંડો લહેરાશે. પરિણામે દેશનું નામ રોશન થશે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free