Question
ચોમાસામાં બાળકો કાગળમાંથી $...............$ બનાવી પાણીમાં તરતી મૂકે છે.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

તમારા મોટા ભાઈના લગ્ન હોવાથી રંગબેરંગી ચિત્રકામ કરેલી માટલી લાવવી છે. તે માટે તમે _____________ પાસે જશો.
નર્મદા જિલ્લામાં આવેલા ______________ મુકામે નર્મદા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે.
રિયાની બહેનપણીનું નામ ________________ હતું.
મધમાખીઓના ઘરને ________________ કહે છે.
શાળામાં ભણવા ઉપરાંત ________________ દ્વારા બાળકોમાં ગુણો અને કૌશલ્યોનો વિકાસ થાય છે.
રંગ અને સુગંધમાં સૌને ગમે તેવું ફૂલ $...............$ છે.
ઈડાં આપવાનું કાર્ય ________________ કીડી કરે છે.
ટ્રેન આવવાની હોય ત્યારે સડકમાર્ગનો રસ્તો$............$વડે બંધ કરવામાં આવે છે.
એક પ્લૅટફૉર્મ પરથી બીજા પ્લૅટફૉર્મ પર જવા માટે $............$ વાળા પુલ હતા.
નદીનું પાણી મીઠું હોય છે અને દરિયાનું પાણી $...............$ હોય છે.