Question
ચોમાસામાં ધરતીમાતા શાથી લીલી સાડી ધારણ કરે છે?

Answer

ચોમાસામાં મેઘનાં જળથી ધરતીમાતા ઘાસ, વનસ્પતિ તેમજ વૃક્ષોની લીલોતરીથી જાણે લીલી સાડી ધારણ કરે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free