Question
ચોરસનું ક્ષેત્રફળ $= (……………..)^2 $

Answer

બાજુ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે ચતુષ્કોણનાં બધાં જ શિરોબિંદુઓ એક જ વર્તુળ પર આવેલાં હોય તે ચતુષ્કોણને _________ ચતુષ્કોણ કહેવાય છે. (સમાંતરબાજુ, સમલંબ, ચક્રીય)
$.............$ એ ચતુષ્કોણ $\text{PQRS}$ ની એક બાજુ છે . $(PR, PQ, QS)$
સમાંતરબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા ________ છે. (સમાન, પૂરકકોણ, કોટિકોણ)
$x + y = 0$ નો આલેખ ઉગમબિંદુ તથા $........$ ચરણોમાંથી પસાર થાય. $($પ્રથમ અને દ્રીતીય, પ્રથમ અને તૃતીય, દ્રિતીય અને ચતુર્થ$)$
સ્તંભાલેખમાં $y-$અક્ષ પર __________ દર્શાવવામાં આવે છે. (આવૃત્તિઓ, વર્ગસીમાબિંદુઓ, મધ્યકિંમતો)
દ્વિચલ સુરેખ સમીકરણ x + 2y = 6 માટે a + b = ___________ . (2, 3, 5)
કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની __________ કહે છે. (જીવા, ત્રિજ્યા, વ્યાસ)
એક માહિતીનાં અવલોકનો $15, 25, 18, 41, 71, 82, 17, 9, 16$ અને $28$ છે, તો માહિતીનો વિસ્તાર $................$. છે. $(82, 73, 71)$
$p ( x )= cx + d , c \neq 0$ બહુપદી ના શૂન્યો $................$છે.$ (c, d$ એ વાસ્તવિક સંખ્યાઓ છે$)$
$\triangle P Q R$ ની બાજુઓનાં માપ $8$ સેમી, $15$ સેમી અને $17$ સેમી છે, તો તેનું ક્ષેત્રફળ $................cm ^2$ થાઈ. $(60, 120, 136)$