Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીફાટેલી નોટ2 Marks
Question
ચશ્માંધારી લારીવાળા વિશે ત્રણ-ચાર વાક્યો લખો.
✓
Answer
લેખકે અમદાવાદ સ્ટેશન ઉપર એક ચશ્માંધારી ભજિયાંની લારીવાળો જોયો. એના ચશ્માંના કાચ સોડાની બાટલીના તળિયા જેવા જાડા હતા. કાચની મધ્યમાં જોતાં એની આંખો ઘણી નાની દેખાતી હતી.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.