Question
ચતુર્થ ચરણમાં આવેલ બિંદુનો y-યામ_________ હોય.

Answer

ઋણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે બહુપદીનો ઘાત $3$ હોય તેને $................$ બહુપદી કહે છે. $($સુરેખ, દ્રીઘાત, ત્રિઘાત$)$
યામ$-$સમતલમાં દોરેલ ઉગમબિંદુમાંથી પસાર થતી શિરોલંબ રેખાને $........$ કહે છે.
યામ $-$ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ $........$ છે . $(30^\circ , 60^\circ , 90^\circ )$
બહુપદી $7 x^5-4 x^4+2\left(x^3\right)^2-x^2+35$ નો ઘાત ________ છે. (7, 5, 6)
એક લંબઘન ની લંબાઈ $15$ સેમી, પહોળાઈ $10$ સેમી અને ઊંચાઈ $4$ સેમી છે, તો તેના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ $.............. cm^2 $ થાય. $(250, 500, 200)$
$a$ ધારવાળા સમઘનનું ઘનફળ $ = ................. (6a^2 , a^2, a^3)$
નીચેનું આવૃત્તિ-વિતરણ દર્શાવવા. એક સ્તંભાલેખ દોરવો છે:
વર્ગો $5-10$$10-15$$15-25$$25-45$$45-75$
આવૃત્તિ 61210815

વર્ગ $25-45$ની સપ્રમાણ આવૃત્તિ __________ છે. $(5,3,2)$
$p(x)=5 x^2-8 x+x^3+9$ માં બહુપદીની ધાત $............$ છે. $(2,3,5)$
સમતલમાં આવેલું વર્તુળ, તે સમતલના $..............$ ભાગ કરે છે.
શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ $=.................$