Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એસિટિક એસિડનો વિયોજન અચળાંક $x \times 10^{-5}$ છે. જ્યારે $0.2\,M\,CH _3 COONa$ દ્વાવણ ના $25\,mL$ ને $0.02\,M\,CH _3 COOH$ દ્વાવણના $25\,mL$ સાથે મિશ્ર કરવામાં આાવે છે. ત્યારે પરિણામી દ્વાવણની $pH$ એ $5$ ને બરાબર (સમાન) મળી આવે છે. તો $x$ નુ મૂલ્ય $...........$ છે.
એક વિશ્લેષક $pH =1$ ના $1L\,HCl$ ને $pH 2$ ના $HCl$ ના દ્રાવણ માં પરિવર્તન કરવા ઇચ્છે છે.આ મંદન કરવા માટે જરૂરી પાણીનું કદ $........\,mL$ છે.(નજીકનો પૂર્ણાક)