MCQ
$\cos \,\,2\theta + 2\,\,\cos \theta $ ની કિમત હમેશાં . . . .
  • A
    $>    - \frac{3}{2}$
  • B
    $ \leq  $ $\frac{3}{2}$
  • $ \geq $ $ - \frac{3}{2}$ અને $\leq  3$
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
$ \geq $ $ - \frac{3}{2}$ અને $\leq  3$
c
(c) We have $\cos 2\theta + 2\cos \theta = 2{\cos ^2}\theta - 1 + 2\cos \theta $

$ = 2{\left( {\cos \theta + \frac{1}{2}} \right)^2} - \frac{3}{2}$

Now $2{\left( {\cos \theta + \frac{1}{2}} \right)^2} \ge 0$ for all $\theta $ 

$\therefore \,\,2{\left( {\cos \theta + \frac{1}{2}} \right)^2} - \frac{3}{2} \ge \frac{{ - 3}}{2}$ for all $\theta $.

==> $\cos 2\theta + 2\cos \theta \ge \frac{{ - 3}}{2}$ for all $\theta $ 

Also max. value of this expression is $3.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $x^2 - 11x + a$ અને $x^2 - 14x + 2a$ સમાન અવયવ ધરાવે તો $a = ......$
જ્યારે $x \in\left[0, \frac{\pi}{2}\right]$ હોય ત્યારે સમીકરણ $\sqrt{3}\left(\cos ^{2} x\right)=(\sqrt{3}-1) \cos x+1,$ નાં ઉકેલોની સંખ્યા .......... છે.
જો ચાર બિંદુઓ $A(6,3),$ $B( - 3,5)$, $C(4, - 2)$ અને $D(x,{\rm{ }}3x)$ આપેલ છે. જો $\Delta DBC$ અને $\Delta ABC$ ના ક્ષેત્રફળનો ગુણોતર $1 : 2$ હોય તો $x$ ની કિંમત મેળવો.
ચાર સમાંતર રેખાઓનો ગણ બીજી ત્રણ સમાંતર રેખાઓના ગણ સાથે છેદતા કેટલો સમાંતર બાજુ ચતુષ્કોણ બને ?
વિધાન $1 : 70!$ ના અંતમાં શૂન્યોની સંખ્યા $16$ છે.
વિધાન $2 :$ દરેક ધન પુર્ણાંક $ n$ ના અવિભાજય અવયવીક૨ણમાં $10$ નો મહત્તમ ઘાતાંક અને $5$ નો મહત્તમ ઘાતાંક સમાન હોય છે.
$\left( 3,4 \right)$ માંથી રેખા $2x+y-7=0$ પરના લંબના લંબપાદના યામ $..........$ થાય.
જો સમીકરણ $12x^2 + mx + 5 = 0$ ના બીજ $3 : 2$ ના ગુણોત્તરમાં હોય, તો $m = ......,$
$n$ અવલોકનોનો મધ્યક $ \overline{x}$ છે. જો દરેક અવલોકનમાં અનુક્રમે $2, 4, 6, 8 , … ,2n$ ઉમેરવામાં આવે, તો નવી માહિતીનો મધ્યક $.......$
અહી $S$ એ અંતરાલ $[0,4 \pi]$ માં સમીકરણ $\sin ^{4} \theta+\cos ^{4} \theta-\sin \theta \cos \theta=0$ ઉકેલનો સરવાળો દર્શાવે છે તો $\frac{8 \mathrm{~S}}{\pi}$ ની કિમંત મેળવો.
સમીકરણ $xyz = 3000$ ના ધન પૂર્ણાક ઉકેલો કેટલા  મળે?