MCQ
$\cos ^4 \frac{\pi}{12}-\sin ^4 \frac{\pi}{12}=$________
  • A
    $\frac{1}{\sqrt{2}}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $\frac{\sqrt{3}}{2}$
  • D
    1

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કોઈ $\theta \in\left(0, \frac{\pi}{2}\right)$ માટે, જો અતિવલય $x^{2}-y^{2} \sec ^{2} \theta=10$ ની ઉત્કેન્દ્ર્તા એ ઉપવલય $x^{2} \sec ^{2} \theta+y^{2}=5$ ની ઉત્કેન્દ્રતા કરતાં $\sqrt{5}$ ગણી હોય તો ઉપવલયની નાભીલંબની લંબાઇ શોધો.
બિંદુ $c$  આગળ $x_1, x_2 ……, x_n$ અવલોકનોના ગણનો મધ્યક વર્ગ વિચલન $\frac{1}{n}\,\,\sum\limits_{i\, = \,1}^n {{{({x_i}\, - \,\,c)}^2}} $વડે દર્શાવાય છે. $-2$  અને $2 $ નાં મધ્યક વર્ગ વિચલન અનુક્રમે $18$ અને $10$  હોય, તો આ ગણના અવલોકનોનું પ્રમાણિત વિચલન શોધો.
ધારો કે $(x, y)$ એ પરવલય $y^2 = 4x$ પરનું કોઈ બિંદુ છે. $P$ એવું બિંદુ છે જે રેખાખંડને $(0, 0)$ થી $(x, y)$ સુધી $1 : 3$ પ્રમાણમાં વિભાજીય કરે છે. તો $P$ નો બિંદુપથ શોધો.
$\frac{2^{3}-1^{3}}{1 \times 7}+\frac{4^{3}-3^{3}+2^{3}-1^{3}}{2 \times 11}+$$\frac{6^{3}-5^{3}+4^{3}-3^{3}+2^{3}-1^{3}}{3 \times 15}+\ldots .+$  $\frac{30^{3}-29^{3}+28^{3}-27^{3}+\ldots+2^{3}-1^{3}}{15 \times 63}$ ની કિમંત મેળવો.
જો $a > 0$ , $b < 0$ , હોય તો $\mathop {\lim }\limits_{x \to {0^ + }} \frac{{\sqrt {\left( {1 - \cos 2ax} \right)} }}{{\sin \,bx}}$  = 
$X-$અક્ષની ધન દિશા સાથે $\theta $ મા૫નો ખૂણો બનાવતી , ૫૨વલય ${{y}^{2}}=4x$ ની નાભિજીવાની લંબાઈ $8$ હોય , તો $\theta =.....$ (જ્યાં $0<\theta <\frac{\pi }{2}$f )
જો $\alpha, \beta$ એ સમીકરણ $x^{2}+b x+c=0$ ના ભિન્ન બીજ હોય તો $\lim _{x \rightarrow \beta} \frac{e^{2\left(x^{2}+b x+c\right)}-1-2\left(x^{2}+b x+c\right)}{(x-\beta)^{2}}$ ની કિમંત મેળવો.
પરવલયનો નાભિલંબનો લંબાઈ મેળવો  કે જેની નાભિજીવા $PSQ$ છે જેમાં $SP = 3$ અને $SQ = 2$ થાય છે.
જો $O$ ઉગમબિંદુ છે અને જો બિંદુઓ $Q_1$ અને $Q_2$ ના યામ અનુક્રમે $(x_1, y_1)$ અને $(x_2, y_2)$ હોય તો  $O{Q_1}.O{Q_2}\cos {Q_1}O{Q_2} = $
જો $x = \sin {130^o}\,\cos {80^o},\,\,y = \sin \,{80^o}\,\cos \,{130^o},\,\,z = 1 + xy,$ તો આપેલ પૈકી ક્યૂ સત્ય છે.