MCQ
$\cos A + \sin (270^\circ + A) - \sin (270^\circ - A) + \cos (180^\circ + A) = $
  • A
    $-1$
  • $0$
  • C
    $1$
  • D
    એકપણ નહી

Answer

Correct option: B.
$0$
(b) $\cos A + \sin (270^\circ + A) - \sin (270^\circ - A) + \cos (180^\circ + A)$

$=\cos A - \cos A + \cos A - \cos A = 0$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમાંતર શ્રેણી $3,8,13, \ldots, 373$ માં $3$ વડે વિભાજય ન હોય તેવા તમામ પદોનો સરવાળો $..........$ છે.
શ્રેણી $0.7,0.77,0.777, . . . $ પ્રથમ $20$ પદોનો સરવાળો મેળવો.
$a \in\{2,4,6, \ldots ., 100\}$ અને $b \in\{1,3,5, \ldots ., 99\}$ હોય અને $a+b$ ને $23$ વડે ભાગતા શેષ $2$ મળે તેવી બે સંખ્યાઆ $a$ અને $b$ ને પસંદ કરવાની રીતોની સંખ્યા $.......$ છે.
$\alpha ,\beta ,\gamma $ એ સમીકરણ $x^3 + x^2 - 5x - 1 = 0$ ના બીજો હોય તો $[\alpha ]+[\beta ]+[\gamma ]$ ની કિમત મેળવો $($જ્યાં $[.]$ એ મહતમ પૂર્ણાક વિધેય છે$)$
સમીકરણ $xyz=24$ ના બધા પૂર્ણાક ઉકેલોની સંખ્યા મેળવો 
જો પ્રથમ પંદર પ્રાક્રૂતિક સંખ્યાઓમાંથી કોઇ પણ ત્રણ સંખ્યાઓ પસંદ કરવામા આવે તો  તે સંખ્યાઓ સમાંતર શ્રેણીમા હોય તેની સંભવના મેળવો. 
આપેલ આવ્રુતિ વિતરણ જુઓ.

વર્ગ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$
આવૃતિ $\alpha$ $110$ $54$ $30$ $\beta$

જો બધીજ આવૃતિનો સરવાળો  $584$ હોય અને મધ્યસ્થ $45$ હોય તો $|\alpha-\beta|$ મેળવો.

જો ${z_r} = \cos \frac{{r\alpha }}{{{n^2}}} + i\sin \frac{{r\alpha }}{{{n^2}}},$ કે જ્યાં $r = 1, 2, 3,….,n$, તો $\mathop {\lim }\limits_{n \to \infty } \,\,{z_1}{z_2}{z_3}...{z_n}$ મેળવો.
જો $\omega$ એ સમીકરણ ${z^3} = 1$ ના કાલ્પનિક ઘનમૂળ હોય , તો $\omega + {\omega ^{\left( {\frac{1}{2}\, + \,\frac{3}{8}\, + \,\frac{9}{{32}}\, + \,\frac{{27}}{{128}}\, + ...} \right)}}$ મેળવો.
$22$ ખેલાડીઓમાંથી $11$ ખેલાડીઓની ટીમ પસંદ કરવાની છે. જેમાં $2$ ખેલાડીઓને દરેક ટીમમાં પસંદ કરવાના છે જયારે $4$ ને હંમેશા બહાર રાખવાનાં છે. તો આ પસંદગી કેટલી રીતે થઇ શકે?