MCQ
${(\cos \alpha + \cos \beta )^2} + {(\sin \alpha + \sin \beta )^2} = $
  • $4{\cos ^2}\frac{{\alpha - \beta }}{2}$
  • B
    $4{\sin ^2}\frac{{\alpha - \beta }}{2}$
  • C
    $4{\cos ^2}\frac{{\alpha + \beta }}{2}$
  • D
    $4{\sin ^2}\frac{{\alpha + \beta }}{2}$

Answer

Correct option: A.
$4{\cos ^2}\frac{{\alpha - \beta }}{2}$
(a) ${(\cos \alpha + \cos \beta )^2} + {(\sin \alpha + \sin \beta )^2}$

$ = {\cos ^2}\alpha + {\cos ^2}\beta + 2\cos \alpha \cos \beta + {\sin ^2}\alpha + $

${\sin ^2}\beta + 2\sin \alpha \sin \beta $

$ = 2\{ 1 + \cos (\alpha - \beta )\}$

$= 4{\cos ^2}\left( {\frac{{\alpha - \beta }}{2}} \right)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સાત અવલોકન નો મધ્યક અને વિચરણ અનુક્રમે  $8$ અને $16$ છે. જો બે અવલોકનો $6$ અને $8,$ હોય તો બાકીના $5$ અવલોકનનું વિચરણ મેળવો.
રેખા $a x+b y=0,(a \neq b)$ અને વર્તુળ $x^2+y^2-2 x=0$ ના છેદબિંદુઓ $A (a, 0)$ તથા $B$ $(1, \beta)$ છે. $AB$ વ્યાસવાળા વર્તુળનું રેખા $x+y+2=0$ માં પ્રતિબિંબ $...........$ છે.
જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3 -3px^2 + 3qx -1 = 0$ ના વાસ્તવિક બીજો હોય તો શિરોબિંદુઓ $(\alpha,\frac{1}{\alpha}),(\beta,\frac{1}{\beta})$ અને $(\gamma,\frac{1}{\gamma})$ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો 
જો બે ગણ  $A$ અને $B$ માં $99$ ઘટકો સામાન્ય છે, તો $A \times B$ અને $B \times A$ ના સામાન્ય ઘટકોની સંખ્યા મેળવો.
જો $2\sec 2\alpha = \tan \beta + \cot \beta ,$ તો $\alpha + \beta   =. . . .$
$'b'$ ની કિમતોનો ગણ મેળવો કે જેનાથી ઊંગમબિંદુ અને બિંદુ $(1, 1)$ એ સુરેખ રેખાની $a^2x + a by + 1 = 0\,\,; \forall a \in R, b > 0$ સમાન બાજુએ આવે 
$200$ ઉમેદવારોનો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $40$ અને $15$ છે. પાછળથી જણાયું કે એક અવલોકન $40$ ખોટી રીતે $50$ વંચાયું છે, તો સાચો મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે $..........$ અને $........$ થાય.
પરવલય ${y^2}\,\, = \,\,\frac{2}{3}\,\,x$ની સમાંતર જીવાઓની સંહતિનું સમીકરણ  $y + 2x + 1 = 0 $ હોય, તો તેનો વ્યાસ શોધો.
$f(x)=\frac{\log _{(x+1)}(x-2)}{e^{2 \log _e x}-(2 x+3)}, x \in R$ નો પ્રદેશ $...........$ છે.
પરવલયની અક્ષ $x -$ અક્ષ છે જો નાભી અને શિરોબિંદુ વચ્ચેનું અંતર ઉંગમબિંદુથી ધન $x -$ અક્ષ પર અંતર અનુક્રમે $2$ અને $4$  હોય તો નીચેનામાંથી ક્યું બિંદુ પરવલય પર આવેલ નથી.