Question
$\cos \left(\frac{\pi}{4}-x\right) \cos \left(\frac{\pi}{4}-y\right)-\sin \left(\frac{\pi}{4}-x\right) \sin \left(\frac{\pi}{4}-y\right)=\sin (x+y)$ સાબિત કરો.

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો A = {x × એ પ્રાકૃતિક સંખ્યા છે.},
B = {x xએ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.},
C = {x : ૪ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.} અને
D = {x x એ અવિભાજ્ય સંખ્યા છે.}, તો નીચેના ગણ મેળવો :B ∩ D
આપેલ ગણને યાદીની રીતે લખો :  $\mathrm{F}=\mathrm{BETTER}$ શબ્દના મૂળાક્ષરોનો ગણ
જો A = {x × એ પ્રાકૃતિક સંખ્યા છે.},
B = {x xએ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.},
C = {x : ૪ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે.} અને
D = {x x એ અવિભાજ્ય સંખ્યા છે.}, તો નીચેના ગણ મેળવો :B ∩ C
કયા સમૂહ ગણ દર્શાવે છે ? તમારો જવાબ ચકાસો : દુનિયાના ખૂબ જ ભયાનક પ્રાણીઓનો સમૂહ
સમીકરણ $\sqrt{3} x+y-8=0$ ને ઢાળ-અંત:ખંડ સ્વરૂપમાં દર્શાવો.
પ્રાકૃતિક સંખ્યા x -12x > 80 ઉકેલો.
લક્ષની ગણતરી કરો $:\lim _{x \rightarrow 0} \frac{(x+1)^5-1}{x}$
આપેલી જોડીઓના ગણોનો યોગ ગણ લખો : A = {x : x એ ૩ની ગુણિત પ્રાકૃતિક સંખ્યા છે.}, B = {x : x એ 6થી નાની પ્રાકૃતિક સંખ્યા છે.}
વિધાન સત્ય છે અને કયું વિધાન અસત્ય છે, તે જણાવો તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો :જો A અને B અરિક્ત ગણો હોય, તો જ્યાં x ∈ A તથા y ∈ B હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો (x, y)થી બનતો અરિક્ત ગણ A × B છે.
સંબંધ R = {(a, b) : a એ b વડે વિભાજ્ય છે, a, $b \in A$} ને યાદીની રીતે લખો જ્યાં A = {1,2,3,4}