MCQ
 $cot\, 7\frac{{{1^0}}}{2}$ $+ tan\, 67 \frac{{{1^0}}}{2} - cot 67 \frac{{{1^0}}}{2} - tan7 \frac{{{1^0}}}{2}$ = 
  • A
    સંમેય સંખ્યા 
  • અસંમેય સંખ્યા 
  • C
    $2(3 + 2 \sqrt 3)$
  • D
    $2 (3 -\sqrt 3)$

Answer

Correct option: B.
અસંમેય સંખ્યા 
b

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અહી બિંદુઓ $\mathrm{A}\,(\sec \theta, 2 \tan \theta)$ અને $\mathrm{B}\,(\sec \phi, 2 \tan \phi)$  જ્યાં  $\theta+\phi=\pi / 2$ એ અતિવલય $2 \mathrm{x}^{2}-\mathrm{y}^{2}=2$ પરના બિંદુઓ છે. જો  $(\alpha, \beta)$ એ  આતિવલય ના બિંદુઓ $\mathrm{A}$ અને $\mathrm{B}$ આગળના અભિલંબના છેદબિંદુ હોય  તો $(2 \beta)^{2}$ ની કિમંત મેળવો.
સમીકરણ  $3cos^2x - 8sinx = 0$ ના $[0, 3\pi]$ માં ઉકેલોની સંખ્યા કેટલી મળે ?
એક અતિવલયની મુખ્ય અક્ષની લંબાઇ $\sqrt{2}$ છે તથા અતિવલય અને ઉપવલય $3 x^{2}+4 y^{2}=12$ બંનેની નાભી સરખી હોય તો નીચેનામાંથી ક્યાં બિંદુમાંથી અતિવલય પસાર ન થાય 
બે સમતોલ પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. બંને પાસા પર સમાન અંક મળે તેની સંભાવના ......... છે.
જો બિંદુઓ $z,z + iz$ અને $ iz$  દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ $18$ હોય , તો $|z|$ ની કિમત મેળવો.
ગામથી શહેર તરફના 5 રસ્તાઓ છે. તો ગામ લોકો કેટલી ભિન્ન રીતે શહેર જઈ શકે અને ફરી પાછા આવી શકે ?
પત્તાના ઢગલામાંથી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરવામાં આવે છે. આ પત્તુ લાલ રંગનું  અથવા રાણી હોવાની સંભાવના કેટલી છે ?
જો વર્તુળો ${x^2}\, + {y^2}\, - 16x\, - 20y\, + \,164\,\, = \,\,{r^2}$ અને ${(x - 4)^2} + {(y - 7)^2} = 36$ બે ભિન્ન બિંદુઓમાં છેદે તો ,    
જો $f(x) = 4$ અને $f'(x) = 4$, તો $\mathop {\lim }\limits_{x \to 2} \,\frac{{xf(2) - 2f(x)}}{{x - 2}}  = . . . $
માત્ર $'CRICKET'$ શબ્દના અક્ષરો વડે $7$ અક્ષરોવાળા શબ્દોનો શબ્દકોશ છાપવામાં આવે છે જો શબ્દો સામાન્ય શબ્દ કોષ પ્રમાણે આલ્ફાબેટીકલ ક્રમમાં છાપવામાં આવે તો $'CRICKET'$ શબ્દ પહેલા કેટલા શબ્દો આવે...