MCQ
$\cot x\cot 2x-\cot 2x\cot 3x-\cot 3x\cot x=..........$
  • $1$
  • B
    $2$
  • C
    $-1$
  • D
    $-2$

Answer

Correct option: A.
$1$
A

$\cot 3x=\cot(2x+x)$

$\frac{\cot 3x}{1}=\frac{\cot 2x\cot x-1}{\cot 2x+\cot x}$(સૂત્રનો ઉપયોગ કરતા)

$\Rightarrow \cot 3x\cot 2x+\cot 3x\cot x=\cot 2x\cot x-1$

$\Rightarrow \cot x\cot 2x-\cot 2x\cot 3x-\cot 3x\cot x=1$

તેથી માંગેલ જવાબ $1$ મળે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$RANGE$ શબ્દમાંથી એક અક્ષર લેવામાં આવે છે અને બીજો અક્ષર $PAGE$ શબ્દમાંથી લેવામાં આવે છે, તો બંને અક્ષરો સમાન આવવાની સંભાવના ....... થાય.
જો ${z_1}$ અને ${z_2}$ બે સંકર સંખ્યા છે કે જેથી $|{z_1} + {z_2}| = |{z_1}| + |{z_2}|$ તો arg $({z_1}) - $arg $({z_2})$ = . . . ..
સમીકરણ ${2^{\tan \,\,\left( {x\,\, - \,\,{\textstyle{\pi  \over 4}}} \right)}}$ $- 2$${\left( {0.25} \right)^{\frac{{{{\sin }^2}\,\left( {x\,\, - \,\,{\textstyle{\pi  \over 4}}} \right)}}{{\cos \,\,2x}}}}$ $+ 1 = 0$ નો ઉકેલગણ.......... છે 
જો આપેલ રેખા $5x + 8y = 13$ અને $4x - y = 3$ એ વર્તુળ $x^2 + y^2 - 2\,(a^2 - 7a + 11)$ અને $x - 2\, ( a^2 - 6a + 6)\, y + b^3 + 1 = 0$ માટે વ્યાસનું સમીકરણ હોય તો 
અંકો $1, 2, 3$ અને $5$ ના ઉપયોગથી બનતી અને $15$ વડે વિભાજ્યા હોય તેવી $4-$અંકી સંખ્યાઓ (અંકોનું પુનરાવર્તન માન્ય છે) ની સંખ્યા $...........$ છે.
કોઈ સમગુણોત્તર શ્રેણીમાં પ્રથમ બે પદોના સરવાળો $12$ છે તથા તે જ સમગુણોત્તર શ્રેણીનાં ત્રીજા તથા ચોથા પદનો સરવાળો $48$ છે. આ શ્રેણીનાં પદો ક્રમશઃ ઋણ, ધન છે, તો તે શ્રેણીનું પ્રથમ પદ ............ હોય.
પરવલય $4y^2 -6x - 4y = 5$ ની નિયામિકા અને અક્ષ અનુક્રમે ક્યા હોઈ શકે ?
જો ${z_1} = 1 + i,\,{z_2} =  - 2 + 3i\,\,\,{\rm{ }}$ અને ${z_3} = ai/3$, એ સમરેખ હોય તો $a$ ની કિમત મેળવો.(કે જ્યાં ${i^2} = - 1$ )
રેખાઓ ${x^2} - 8x + 12 = 0$ અને ${y^2} - 14y + 45 = 0$ દ્વારા બનતા ચોરસના અંત:વૃતમાં બનતા વર્તૂળનું કેન્દ્ર મેળવો.
$10$  અવલોકનોના સમૂહનો મધ્યક $5 $ અને પ્રમાણિત વિચલન $2\sqrt 6 $ છે .  બીજા $20 $ અવલોકનોના સમૂહનો મધ્યક $5$ અને પ્રમાણિત વિચલન $3\sqrt 2 $ થાય તો $30$ અવલોકનોનાં સંયુક્ત સમૂહનું પ્રમાણિત વિચલન કેટલું થાય ?