Question
દાદાજીનું મન શું વિચારી પ્રફુલ્લિત થાય છે?

Answer

પૌત્ર વિવેક ઉજ્જ્વળ ભવિષ્ય માટે વડોદરા અભ્યાસાર્થે ગયો છે એમ વિચારી દાદાજીનું મન પ્રફુલ્લિત થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free