Question
'ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે.' - એમ શા પરથી કહી શકાય?

Answer

ડાંગ જિલ્લામાં ડુંગરોની હારમાળા છે અને તેનો મોટો ભાગ જંગલોથી ઘેરાયેલો છે, તેથી કહી શકાય કે ડાંગ કુદરતી રીતે સમૃદ્ધ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free