Question
દેવ (દાનવ, ટેવ, દુશ્મન)

Answer

દાનવ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયું વિરોધી જોડકું ઉચિત નથી ? $A.$ અસલ x નકલ $B.$ મીઠું x કડવું $C.$ આભ x આકાશ
નીચેનામાંથી કયું વિરોધી જોડકું ઉચિત છે ? $A.$ હાસ્ય x સ્મિત $B.$ સવાલ x જવાબ $C.$ કૃતજ્ઞ x આભાર
ઋણી (આભારી, માફી, પાણી)
નીચેનામાંથી કયું વિરોધી જોડકું ઉચિત છે ? $A.$ માં x જનની $B.$ નાદ x સાદ $C.$ અસહ્ય x સહ્ય
સંતોષ (શાંતિ, સુખ, અસંતોષ)
નીચેનામાંથી ‘ધ્યાન’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ દોસ્ત $B.$ મગ્ન $C.$ બેધ્યાન
અજવાળું (અંધારું, પ્રકાશ, તેજસ્વી)
નીચેનામાંથી કયો શબ્દ ‘પ્રેમ’નો વિરોધી નથી $?\ A.$ ધૃણા $B.$ તિરસ્કાર $C.$ સ્નેહ
નીચેનામાંથી કયો શબ્દ ‘પ્રકાશ’ નો વિરોધી નથી $?\ A.$ ધુતિ $B.$ અંધકાર $C.$ તિમિર
નીચેનામાંથી ‘ઉઠવું’ નો વિરોધી શબ્દ જણાવો. $A.$ લાભ $B.$ ઉભું $C.$ બેસવું