MCQ
ધારોકે $\lambda \neq 0$ એ વાસ્તવિક સંખ્યા છે. ધારોકે $\alpha, \beta$ એ સમીકરણ $14 x^2-31 x+3 \lambda=0$ ના બીજ છે અને $\alpha, \gamma$ એ સમીકરણ $35 x^2-53 x+4 \lambda=0$ નાં બીજ છે. તો $\frac{3 \alpha}{\beta}$ અને $\frac{4 \alpha}{\gamma}$ એ $..........$ સમીકરણ નાં બીજ છે.
  • A
    $7 x ^2+245 x -250=0$
  • B
    $7 x ^2-245 x +250=0$
  • C
    $49 x ^2-245 x +250=0$
  • D
    $49 x^2+245 x+250=0$

Answer

$14 x^2-31 x+3 \lambda=0$

$\alpha+\beta=\frac{31}{14} \ldots .(1) \text { and } \alpha \beta=\frac{3 \lambda}{14} \ldots .(2)$

$35 x^2-53 x+4 \lambda=0$

$\alpha+\gamma=\frac{53}{35} \ldots(3) \text { and } \alpha \gamma=\frac{4 \lambda}{35} \ldots(4)$

$\frac{(2)}{(4)} \Rightarrow \frac{\beta}{\gamma}=\frac{3 \times 35}{4 \times 14}=\frac{15}{8} \Rightarrow \beta=\frac{15}{8} \gamma$

$\frac{15}{8} \gamma-\gamma=\frac{7}{10} \Rightarrow \gamma=\frac{4}{5}$

$\Rightarrow \beta=\frac{15}{8} \times \frac{4}{5}=\frac{3}{2}$

$\Rightarrow \alpha=\frac{31}{14}-\beta=\frac{31}{14}-\frac{3}{2}=\frac{5}{7}$

$\Rightarrow \lambda=\frac{14}{3} \alpha \beta=\frac{14}{3} \times \frac{5}{7} \times \frac{3}{2}=5$

$\text { so, sum of roots } \frac{3 \alpha}{\beta}+\frac{4 \alpha}{\gamma}=\left(\frac{3 \alpha \gamma+4 \alpha \beta}{\beta \gamma}\right)$

$=\frac{\left(3 \times \frac{4 \lambda}{35}+4 \times \frac{3 \lambda}{14}\right)}{\beta \gamma}=\frac{12 \lambda(14+35)}{14 \times 35 \beta \gamma}$

$=\frac{49 \times 12 \times 5}{490 \times \frac{3}{2} \times \frac{4}{5}}=5$

Product of roots

$=\frac{3 \alpha}{\beta} \times \frac{4 \alpha}{\gamma}=\frac{12 \alpha^2}{\beta \gamma}=\frac{12 \times \frac{25}{49}}{\frac{3}{2} \times \frac{4}{5}}=\frac{250}{49}$

So, required equation is $x^2-5 x+\frac{250}{49}=0$

$\Rightarrow 49 x^2-245 x+250=0$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉપવલય $\, \frac{{{x^2}}}{{25}}\,\, + \;\,\frac{{{y^2}}}{{16}}\,\, = \,\,1\,\,$ પર દોરેલા લંબ સ્પર્શકો ક્યા  વક્ર પર છેદશે?
જો $\alpha, \beta, \gamma$ એ સમીકરણ $x^3 -3px^2 + 3qx -1 = 0$ ના વાસ્તવિક બીજો હોય તો શિરોબિંદુઓ $(\alpha,\frac{1}{\alpha}),(\beta,\frac{1}{\beta})$ અને $(\gamma,\frac{1}{\gamma})$ ધરાવતા ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો 
$7$ અને $71$ વચ્ચે $n$ સમાંતર મધ્યકો આવેલા છે. જો $5$ મો સમાંતર મધ્યક $27$ હોય તો $n=......$
નીચે બે વિધાનો આપેલા છે : ધારોકે $\Omega$ નિદર્શાવકાશ અને $A \subseteq \Omega$ એક ધટના છે.

$(S1) :$ જો $P(A) =0$ હોય, તો $A =\emptyset$

$(S2) :$ જો $P ( A )=1$ હોય, તો $A =\Omega$

તો

જો બિંદુઓ $A (1,3)$ અને $B (1,-1)$ માંથી પરવલય $y ^{2}-2 x -2 y =1$ પર દોરવામાં આવેલ સ્પર્શકો બિંદુ $P$ માં છેદે છે તો ત્રિકોણ $PAB$ નું ક્ષેત્રફળ  . .. .  થાય.  (એકમ${ }^{2}$ માં) 
અહી $S$ એ સમતલનો ઉપગણ છે કે જે  $S=\{(x, y):|x|+2|y|=1\}$ દ્વારા વ્યાખ્યાયિત છે .તો સૌથી નાનું વર્તુળની ત્રિજ્યા મેળવો કે જેનું $S$ સાથે છેદગણ શૂન્યતર હોય.
$\cos (270^\circ + \theta )\,\cos (90^\circ - \theta ) - \sin (270^\circ - \theta )\,\cos \theta = . . .$ 
$UNIVERSE$ શબ્દનો મૂળાક્ષરોનો ઉપયોગ કરી ચાર મૂળાક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય કે જેમે બે સ્વર અને બે વ્યંજન હોય . ( પુનરાવર્તન વગર)
ઉપવલય $\frac{{{x^2}}}{{16}} + \frac{{{y^2}}}{3} = 1$ ના બિંદુ $\left( {2,\frac{3}{2}} \right)$ આગળનો અભિલંબ પરવલયને સ્પર્શે છે તો પરવલયનું સમીકરણ ..... થાય 
$2\,{\sin ^3}\,\alpha  - 7\,{\sin ^2}\,\alpha  + 7\,\sin \,\alpha  = 2$ ના સમાધાન માટે $\alpha $ની કિંમત $[0, 2\pi]$ માં કેટલી મળે ?