MCQ
ધારોકે વિધેય  $f: R \rightarrow R$

$f(x)=\left\{\begin{array}{cc}2 \sin \left(-\frac{\pi x}{2}\right), & \text { if } x<-1 \\ \left|a x^{2}+x+b\right|, & \text { if }-1 \leq x \leq 1 \\ \sin (\pi x), & \text { if } x>1\end{array}\right.$

વડે વ્યાખ્યાયીત છે. જો $f(x)$ એ $R$ પર સતત હોય, તો $a+b $ ..... .

  • A
    $-3$
  • $-1$
  • C
    $3$
  • D
    $1$

Answer

Correct option: B.
$-1$
b
$f( x )$ is continuous on $R$

$\Rightarrow f\left(1^{-}\right)=f(1)=f\left(1^{+}\right)$

$|a+1+b|=\lim _{x \rightarrow 1} \sin (\pi x)$

$|a+1+b|=0 \Rightarrow a+b=-1 ....(1)$

$\Rightarrow$ Also $f\left(-1^{-}\right)=f(-1)=f\left(-1^{+}\right)$

$\lim _{x \rightarrow-1} 2 \sin \left(\frac{-\pi x}{2}\right)=|a-1+b|$

$|a-1+b|=2$

Either $a-1+b=2$ or $a-1+b=-2$

$a + b =3 \ldots(2)$ or $a + b =-1 \ldots(3)$

from $(1)$ and $(2) \Rightarrow a+b=3=-1($ reject $)$

from $(1)$ and $(3) \Rightarrow a+b=-1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ગોળાકાર પરપોટાની વક્રસપાટીનું ક્ષેત્રફળ $2 $ સેમી $^2/$ સેકન્ડના દરથી વધે છે. જ્યારે પરપોટાની ત્રિજ્યા $6$  સેમી હોય ત્યારે ........ $cm^3/sec$ દરથી પરપોટાનું ઘનફળ વધે છે.
$A,B$ અને $C$ વિધાર્થીઓને ગણિતનો કોયડો આપવામાં આવે છે. $\text{A,B,C}$ કોયડાનો ઉકેલ મેળવે તેની સંભાવના અનુક્રમે $\frac{1}{2},\frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે કોયડાનો ઉકેલ મળે તેની સંભાવના $..... $ છે.
$\int\limits_{\pi /4}^{3\pi /4} {\frac{{dx}}{{1 + \cos x}}}   =$
દ્વિપદી વિતરણનું સંભાવના વિધેય $P\left( x \right) = \binom 6x{p^x}.{q^{6 - x}},\,\,\,\,x = 0,1,2,......, 6$ છે. જો $3p\left( 2 \right) = 2p\left( 3 \right)$ હોય,તો $p=\ ......... $
જો $\frac{d y}{d x}=\frac{2^{x} y+2^{y} \cdot 2^{x}}{2^{x}+2^{x+y} \log _{e} 2}, y(0)=0$ હોય તો $y=1$ માટે $x$ ની કિમંતોનો અંતરાલ મેળવો.
ધારોકે $\mathrm{A}$ એ કક્ષા $2$ વાળો ચોરસ શ્રેણિક છે, $|\mathrm{A}|=2$ અને તેના વિકર્ણી ધટકો નો સરવાળો $-3$ છે. જે $\mathrm{A}^2+x \mathrm{~A}+y \mathrm{I}=\mathrm{O}$ નું સમાધાન કરતા બિંદુઓ  $(x, y)$ એ અતિવલય પર આવેલ હોય, જેની અન્નુબંધ અક્ષ એ $x$-અક્ષને સમાંતર હોય, ઉત્કેન્દ્રતા $e$ હોય અને નાભિલંબની લંબાઈ $l$ હોય, તો $\mathrm{e}^4+l^4=$ .............
જો બે એકમ સદિશોનો સરવાળાનુ મુલ્ય એ તે સદિશોના તફાવતના મુલ્ય કરતા વધારે અને  તે સદિશોના તફાવતના મુલ્યના  $\sqrt 3$ ગણા કરતા ઓછા હોય તો બન્ને સદિશો વચ્ચેનો ખૂણો ક્યા અંતરાલમા આવે ?
જો $f(x) = \left\{ {\begin{array}{*{20}{c}}{4x + 3\,,}&{{\rm{if}}}&{1 \le x \le 2}\\{3x + 5\,,}&{{\rm{if}}}&{2 < x \le 4}\end{array}} \right.$ તો $\int_1^4 {\,f(x)} \,dx = $
$\int {\frac{{{e^{\sqrt x }}}}{{\sqrt x }}dx} = $
જેની ચારેય સપાટીઓ પર $1,2,3,4$ લખેલ હોય તેવા એક સમતોલ ચતુષ્ફલકીય પાસાને ત્રણ વાર સ્વતંત્ર રીતે ગબડાવતાં મળતા પરિણામો $\mathrm{a}, \mathrm{b}$ અને $\mathrm{c}$ વડે દર્શાવેલ છે. જો $\mathrm{a} x^2+\mathrm{b} x+\mathrm{c}=0$ ના તમામ બીજ વાસ્તવિક હોય તેની સંભાવના $\frac{\mathrm{m}}{\mathrm{n}}$, ગુ.સા.અ. $(\mathrm{m}, \mathrm{n})=1$ હોય, તો $\mathrm{m}+\mathrm{n}=$ .............