Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો શ્રેણિક $A$ અને $B$ એ $A\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
3&2 \\
2&1
\end{array}} \right]$ અને $B\, = \,\left[ {\begin{array}{*{20}{c}}
3&1 \\
7&3
\end{array}} \right]$ મુજબ આપેલ છે તો $det \,(2A^9B^{-1})$ ની કિમંત મેળવો.
ધારોકે $A=\left[\begin{array}{lll}0 & 1 & 2 \\ a & 0 & 3 \\ 1 & c & 0\end{array}\right]$,જ્યાં $a, c, \in R$ છે. જો $A^3=A$ અને $a$ ની ધન કિમત, અંતરાલ $(n-1, n]$ માં હોય, જ્યાં $n \in N$, તો $n=...........$.