Question
ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો.

Answer

ખરું 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી તેથી પાંડવસેના ચિંતિત હતી.
પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે 'ચારણકન્યા' ગીત રચ્યું
વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી.
‘ચારણકન્યા’ ગીત મેઘાણીએ દુલા ભાયા કાગ પરથી લખ્યું છે.
પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવી અભિમન્યુને ખાતરી હતી.
ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો.
ભોંયરાનો રસ્તો બોગદા જેવો હતો.
હીરભાઈ, આલેક કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત, સંત દેવીદાસ વગેરે જીવતાજાગતા માણસો હતાં.
બગસરામાં મેઘાણી કોઈક સગાને ત્યાં રહીને ભણતા હતા.
ધૂળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા.