MCQ
$\frac{{1 + \sqrt 3 \,i}}{{\sqrt 3 + i}}$ નો કોણાંક મેળવો.
  • $\frac{\pi }{6}$
  • B
    $ - \frac{\pi }{6}$
  • C
    $\frac{\pi }{3}$
  • D
    એકપણ નહીં.

Answer

Correct option: A.
$\frac{\pi }{6}$
a
(a)$amp\,\left( {\frac{{1 + \sqrt 3 \,i}}{{\sqrt 3 + i}}} \right)$$ = amp(1 + \sqrt 3 \,i\,) - amp(\sqrt 3 + i)$
$ = \frac{\pi }{3} - \frac{\pi }{6} = \frac{\pi }{6}$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારોકે આપેલ વક્રના બધાજ બિંદુએ દોરેલ અભિલંબો એક નિશ્ચિત બિંદુ $(a, b)$ માંથી પસાર થાય છે. જે વક્ર $(3,-3)$ અને $(4,-2 \sqrt{2}),$ માંથી પસાર થાય અને $a-2 \sqrt{2} b=3,$ આપેલ હોય, તો $\left(a^{2}+b^{2}+a b\right)=....... .$
જો $(1 + x)^{18}$ ના વિસ્તરણમાં $(2r + 4)th$ પદનો શુન્યેતર સહગુણક એ $(r - 2)th$ પદના શુન્યેતર સહગુણક કરતાં વધારે હોય તો $r$ ની શક્ય એવી કેટલી પૂર્ણાક કિમતો મળે? 
વર્તુળ $x^2 + y^2 = 16$ પરના રેખા $x + y = n$, $n \in N$, (જ્યાં $N$ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે) દ્વારા આંતરેલા ચાપની લંબાઈના વર્ગોનો સરવાળો મેળવો.  
જો ચતુષ્કોણના શિરોબિંદુ $A = 1 + 2i,$ $B = - 3 + i,$ $C = - 2 - 3i$ અને $D = 2 - 2i$ તો ચતુષ્કોણએ . . . થશે.
જો $n( > 1)$ એ ધન પૂર્ણાંક હોય અને m ની કઇ મહતમ કિમત માટે$(1 + n + {n^2} + ....... + {n^{127}})$એ $({n^m} + 1)$ વડે વિભાજય થાય.
જો $33!$ એ $2^n$ વડે વિભાજય હોય તો $n$ ની બધી શક્ય કિમતોનો સરવાળો મેળવો $n\in N$
$\sin\alpha$ અને $\cos\alpha$ નો સમગુણોત્તર મધ્યક $\cos\beta$ છે. $0<\alpha,\beta<\frac{\pi}{2}$ તો $\cos2\beta=......$
$A \cup  \{1, 2\} = \{1, 2, 3, 5, 9\}$ થાય તેવો નાનામાં નાનો ગણ $A$ મેળવો.
પાંચ $A$ , ચા૨ $B$ , ત્રણ $C$ અને બે $D$ વડે પાંચ અક્ષરોના કેટલા શબ્દો બને ?
રેખાઓ $x - y + 1 = 0$ અને $2x - 3y + 5 = 0$ ના છેદબિંદુમાંથી પસાર થાય અને બિંદુ $(3, 2)$ થી અંતર $\frac{7}{5},$ હોય તેવી રેખાનું સમીકરણ મેળવો.