Question
$\frac{1}{7}$ અને $\frac{3}{7}$ વચ્ચેની ત્રણ સંમેય સંખ્યાઓ શોધો

Answer

$\frac{3}{14}, \frac{4}{14}\left(\frac{2}{7}\right), \frac{5}{14}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પરવીન તેની ગાડી ઢાંકવા જેની ચાર બાજુઓ અને મથાળું તાડપત્રીથી બનાવેલ હોય તેવા માળખાવાળી કામચલાઉ પેટી $( $તેનો આગળનો ભાગ વીંટાળી શકાય તેવા ઢાંકણ જેવો હોય$ )$ આકારનું માળખું રચવા ઇચ્છે છે.માની લઈએ કે સિલાઈકામમાં ખૂબ ઓછી જગ્યા વપરાય છે. તેને અવગણી શકાય તો $2.5$ મી ઊંચી અને $4$ મી $\times  3$ મી આધારવાળી પેટી માટે કેટલી તાડપત્રી જોઈશે $?$
મધ્યમ પદનું વિભાજન કરીને નીચેની બહુપદીના અવયવ પાડો:
$15 x^2+7 x-2$
બહુપદી $g(x)$ એ આપેલ બહુપદી $p(x)$ નો એક અવયવ છે કે નહિ તે અવયવ પ્રમેય પર થી નક્કી કરો : $ p(x) =2x^3 + x^2 – 2x - 1, g (x) = x+1 $
$ 3\over7 $ અને $ 5\over7 $ વચ્ચેની ચાર સંમેય સંખ્યાઓ શોધો.
આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો:
$f(x)=\frac{2}{3} x+\frac{5}{4}$
બિંદુ સમીકરણ $x - 2y = 4$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(1,1)$
તમે રોજિંદા જીવનમાંથી એકત્ર કરી શકો તેવી માહિતીનું પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતીમાં વર્ગીકરણ કરો.
નીચેના આવૃત્તિ-વિતરણ કોષ્ટકને સતત આવૃત્તિ-વિતરણ કોષ્ટકમાં રૂપાંતરિત કરો :
વર્ગ$0-49$$50-99$$100-149$$150-199$$200-249$$250-299$
આવૃત્તિ 148642
આપેલી બહુપદીઓની ઘાત જણાવો :
(3) $11-2 y^2$
(4) $\sqrt{11} t+14$
એક ગોળાકાર દવાની કેપ્સુલનો વ્યાસ $3.5$ મિમી છે. તો આકેપ્સુલને સંપૂર્ણ રીતે ભરવા કેટલી દવાની $($મિમી$^3)$ જરૂર પડશે $?$