Question
$\frac{1}{7}$ નું દશાંશ સ્વરૂપ સાન્ત હોય કે અનંત આવૃત્ત?

Answer

અનંત આવૃત્ત

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરકસમાં કામ કરતો મોટરસાઇકલ $-$ સવાર $7$ મી વ્યાસવાળા પોલા ગોલકમાં પ્રદર્શન કરે છે. મોટરસાઇકલ $-$ સવારને ચલાવવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ શોધો .
સાદું રૂપ આપો. $ [3^{\frac{1}{5}}]^4 $
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ$-$અભિવ્યક્તિ છે તે જણાવો. $\frac{ 1 }{ 1 1 }$
નીચે દર્શાવેલ સમીકરણ ને $ax + by + c =0$ સ્વરૂપે દર્શાવો અને દરેકમાં $a,b$ અને $c$ ની કિંમતો દર્શાવો : $y - 2 = 0$
$21$ સેમી ત્રિજ્યાવાળાં અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ
ત્રિજ્યા $50$ સેમી હોય તેવા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો : $ (\pi = 3.14).$
બિંદુ સમીકરણ $2x + 3y = 24$ ના ઉકેલ છે કે ઉકેલ નથી તે ચકાસો : $(12,0)$
એક સમઘનની ધાર $35$ સેમી છે, તો તેનું પૃષ્ઠફળ શોધો.
વર્ગ $1-3$ની મધ્યકિંમત જણાવો.
જો $(k, 3)$ એ $2x + 5y = 17$ નો એક ઉકેલ હોય, તો $k$ ની કિંમત શોધો.