Question
દીવ બંદરેથી જેઠીબાઈના કારખાનાનો પુષ્કળ માલ ક્યા ક્યા દેશો માટે ચડતો હતો ?

Answer

જેઠીબાઈના કારખાનાનો માલ દીવ બંદરથી યુરોપ, ઈરાન અને જંગબાર –મોઝાંબિક માટે ચડતો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free