MCQ
$\frac{{\tan {{70}^o} - \tan {{20}^o}}}{{\tan {{50}^o}}} = $
  • A
    $1$
  • $2$
  • C
    $3$
  • D
    $0$

Answer

Correct option: B.
$2$
b
(b) $\frac{{\tan {{70}^o} - \tan {{20}^o}}}{{\tan {{50}^o}}}$

$=  \frac{{\frac{{\sin {{70}^o}}}{{\cos {{70}^o}}} - \frac{{\sin {{20}^o}}}{{\cos {{20}^o}}}}}{{\frac{{\sin {{50}^o}}}{{\cos {{50}^o}}}}}$

$=  \frac{{\frac{{\sin {{70}^o}\cos {{20}^o} - \cos {{70}^o}\sin {{20}^o}}}{{\cos {{70}^o}\cos {{20}^o}}}}}{{\frac{{\sin {{50}^o}}}{{\cos {{50}^o}}}}}$

$=  \frac{2}{2} \times \frac{{\sin ({{70}^o} - {{20}^o})\cos {{50}^o}}}{{\cos {{70}^o}\cos {{20}^o}\sin {{50}^o}}}$

$=  \frac{{2\sin {{50}^o}\cos {{50}^o}}}{{2\cos {{70}^o}\cos {{20}^o}\sin {{50}^o}}}$

$=  \frac{{2\cos {{50}^o}}}{{\cos {{90}^o} + \cos {{50}^o}}}$

$= \frac{{2\cos {{50}^o}}}{{0 + \cos {{50}^o}}}$

$= 2.$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\alpha ,\beta $ એ દ્વિઘાત સમીકરણ $a{{x}^{2}}+bx+c=0$ નાં ભિન્ન વાસ્તવિક બીજ હોય, તો $\lim_{x \rightarrow \alpha} \frac{1-\cos \left( a{{x}^{2}}+bx+c \right)}{{{\left( x-\alpha \right)}^{2}}}=......$
પરવલય કે જેનું શિરોબિંદુ $\left(\frac{1}{2}, \frac{3}{4}\right)$ છે અને નિયમિકા $\mathrm{y}=\frac{1}{2}$ છે. અને જો બિંદુ $\mathrm{P}$ એ પરવલય રેખા $\mathrm{x}=-\frac{1}{2}$ આગળનું છેદબિંદુ છે. જો બિંદુ $\mathrm{P}$ આગળનો અભિલંભ એ પરવલયને ફરીથી બિંદુ $\mathrm{Q}$ આગળ છેદે છે તો $(\mathrm{PQ})^{2}$ ની કિમંત મેળવો.
ધારો કે $z_1=5+4 i$ ને ઉગમબિંદુની સાપેક્ષે,કાટખૂણે ધડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પરિભ્રમણ કરાવતાં મળતું બિંદ્દુ $w_1$ છે અને $z_2=3+5 i$ ને ઉગમબિંદુની સાપેક્ષે, કાટખૂણે, ધડિયાળના કાંટાની દિશામાં પરિભ્રમણ કરાવતાં મળતું બિંદ્દુ $w_2$ છે.$w_1-w_2$ નો મુખ્ય કોણાંક $.........$ છે.
ગણ $\left\{n \in N : 10 \leq n \leq 100\right.$ અને $3^n-3$ એ $7$ નો ગુણિત છે $\}$ ના ઘટકોની સંખ્યા $.........$ છે.
સમગુણોત્તર શ્રેણીનાં ત્રણ ક્રમિક પદનો ગુણાકાર $216$ છે અને તેનાં બે-બે પદોના ગુણાકારનો સરવાળો $156$ છે, તો આ પદ.... હશે.
અવલોકનો $a,2a,3a,\;.\;.\;.\;.,50a$ નો મધ્યસ્થથી સરેરાશ વિચલન $50 $ હોય ,તો $|a| $ મેળવો.
બિંદુઓ $(-2,4,7)$ અને $(3,-5,8)$ ને જોડતા રેખાખંડનું $YZ-$ સમતલ ........ ગુણોતરમાં વિભાજન કરે.
ધારો કે પરવલય $y^2=2 a x^2$ પરના બિંદુ $P ( b , c ), b , c \in N$ આગળનો સ્પર્શક અને રેખાઓ $x=b, y=0$ વડે રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ $16$ એકમ ${}^{2}$ થાય તેવા તમામ $a \in N$ નો ગણ $S$ છે. તો $\sum_{a \in S} a=...........$
$sin^2x-2sinx-1=0$ ને $x \in [0 , 4 \pi]$ માટે ચાર ભિન્ન ઉકેલ મળે છે તો $n=$ ..............
ધારો કે $\alpha=8-14 i, A=\left\{z \in C : \frac{\alpha z-\bar{\alpha} \bar{z}}{z^2-(\bar{z})^2-112 i}=1\right\}$ અને $B=[z \in C :|z+3 i|=4]$.તો $\sum_{z \in A \cap B}(\operatorname{Re} z-\operatorname{Im} z)=............$