Question
દિવાળીબેનનો દેખાવ કેવો હતો?

Answer

દિવાળીબેનનું શ્યામવર્ણ શરીર, કપાળમાં મોટો લાલ કંકુ ચાંદલો, પ્રમાણમાં મોટાં$-$મોટાં ચશ્માં, સાડીના પાલવથી સદાય ઢંકાયેલું મસ્તક હતું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free