Question
દીવાસળીની પેટીનો આકાર લંબઘન છે.

Answer

ખરું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કરવામાં આવે તો જવાબ પૂર્ણ સંખ્યા જ મળે છે.
ખરું છે કે ખોટું તે કહો. $7.5$ લિટર : $15 $ લિટર $= 5$ કિગ્રા : $10$ કિગ્રા
રોમન સંખ્યાલેખનમાં પ્રતીક $X$ ને માત્ર $L$ અને $C$ માંથી જ બાદ કરી શકાય છે, $M$ માંથી નહીં.
$(1)$ જો કોઈ સંખ્યા બે સંખ્યાઓને અલગ-અલગ સંપુર્ણપણે વિભાજિત કરે છે, તો તે સંખ્યા તેના સરવાળાને પણ સંપૂર્ણપણે વિભાજિત કરશે
$y + 9 = 29$ માં ચલ $y = 10$ મુકતા સમીકરણ સંતુલિત થાય છે?
વર્તુળની બે જીવા પરસ્પર છેદે જ.
 
જો એક સંખ્યા $9$ અને $10$ બંનેથી વિભાજ્ય હોય, તો તે $90$ થી પણ વિભાજ્ય હોય છે.
$40 \text{ cm}$ લંબાઈની દોરીમાંથી સમબાજુ ત્રિકોણ બનાવતાં બાજુની લંબાઈ $10 \text{ cm}$ બને.
લંબચારસ બગીચાની ફરતે એક આટાનું માપ એટલે તેની પરિમિતિ થાય, ક્ષેત્રફળ નહીં. આ વિધાન ______ છે.
કંપાસબૉક્સના બીજા કાટખૂણિયાના ખૂણાનાં માપ $30^{\circ}$, $60^{\circ}$ અને $90^{\circ}$ છે.