Question

$............$દીવાસળીઓ

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ભાવેશભાઈ પાસે ૩૦૭ સફરજન છે. તેમાંથી ૨૮૮ સફરજન બગડી ગયા. તો ભાવેશભાઈ પાસે કેટલાં સફરજન વધ્યા?
ડેરીમાં એક દિવસે ૬૧૩ લિટર દૂધ આવ્યું. તેમાંથી ર૦૫ લિટર દૂધ વેચાયું. આ પછી કેટલા લિટર દૂધ બાકી રહ્યું? 
સાદું રૂપ આપો: ૪૦૦ $+$ ૨૩૨ $-$ ૧૯૯
 એક પતંગના ₹ ૧૦ હોય, તો ૮ પતંગના કેટલા રુપિયા થાય ?
એક વખારમાં ર૦૮ ઘઉની ગૂણ અને ૪૯૨ ચોખાની ગૂણ છે, તો આ વખારમાં કુલ ઘઉ-ચોખાની કેટલી ગૂણ છે? 
એક ટોપલામાં ૫૪૪ કેરીઓ હતી. તેમાં બીજી ૨૮૮ કેરીઓ નાખી. હવે, ટોપલામાં કેટલી કેરીઓ થઈ? 
આનંદ પાસે ૪૦૦ રૂપિયા હતા. તેમાંથી તેણે ૧૨૫ રૂપિયાની નોટબુક અને ૫૫ રૂપિયાનો કંપાસ ખરીદ્યો. હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા ?
એક ફળ વેચનાર વેપારી પાસે ૧૬૭ સફરજન, ૧૩૨ ચીકુ અને ૫૩ પપૈયા છે તો ફળ વેચનાર પાસે કુલ કેટલા ફળો થયા ?
દુકાનદાર રફી પાસે ૧૫૩ મીણબત્તી હતી. પારસે બીજી વધારે ૨૩૭ મીણબત્તી આપી. હવે, રફી પાસે કુલ કેટલી મીણબત્તી થઈ ? શું સરવાળો ૪૦૦ થી વધારે છે કે ઓછો ?
કીડીના દરમાં ૧૮ લાલ કીડી અને ૪૮૫ કાળી કીડી છે. તો દરમાં કુલ કેટલી કીડી હશે?