Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 7ગુજરાતીગુપ્તદાન2 Marks
Question
ડૉક્ટરે શો પુણ્યપ્રકોપ ઠાલવ્યો?
✓
Answer
ગામલોકો ભેગા તો થયા, પણ ડૉક્ટરે દવા માટે મદદ કરવાનું કહેતાં એકબીજા સામે જોઈને વીખરાઈ ગયા. પુણ્યપ્રકોપ ઠાલવતાં ડૉક્ટરને થયું કે આવા આગેવાનો જે લોકોના ભલા માટે પાઈ ન ખર્ચે એમને દવા તો ન જ આપવી જોઈએ પણ એમને લૂંટી લેવા જોઈએ.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.