Question
દલાલી ખાવી

Answer

બે પક્ષ વચ્ચે રહીને લાભ મેળવવો
વાક્ય : જા, હવે આવા સોદા કરી દલાલી ખાવાના ગંદા ધંધા મૂકી સારે માર્ગે બે પૈસા રળી ખા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free