Question
 $ \triangle PQR$  માં શિરોબિંદુ $Q$ ની સામેની બાજુ લખો :

Answer

 $\triangle PQR$  માં શિરોબિંદુ $Q$ ની સામેની બાજુ રેખાખંડ $PR$ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં દર્શાવો : $3 \times 10^5 + 4 \times 10^4 + 1 \times 10^3 + 2 \times 10^2 + 3 \times 10^1 + 7 \times 10^0$
એક ખૂણો $45^\circ $ કરતાં મોટો છે . તેનો કોટિકોણ $45^\circ$ થી મોટો $45^\circ$ જેટલો કે $45^\circ$ કરતાં નાનો હોય ?
સમાંતરબાજુ ચતુષ્કોણ માટે ક્ષેત્રફળ $= 160 \ cm ^2$ , પાયો $b = 20$ સેમી પરથી ચતુષ્કોણની પાયા પરની ઊંચાઈ (વેધ) શોધો.
નીચેની આકૃતિના નામ આપો:
નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $3^9 \div 3^6$
$(\frac{-5}{6}),(\frac{-4}{3})$ કઈ સંખ્યા મોટી છે?
સમીકરણ પરથી વિધાન બનાવો $:3x - 1 = 11 ($રૂપિયા$)$
વાક્યને સાચું બનાવવા માટે ખાલીજગ્યામાં $>, <$ અથવા $=$ ચિહ્નનો ઉપયોગ કરો :
$(-8) + (-4) ............ ( -8) - (-4)$
નીચેની પદાવલિ માટે પદમાં ચલ $x$ ના સહગુણકો લખો : $-x^{4}$
એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો : $ab – a – b$