Question
દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા પણ છે જ.

Answer

ખોટું

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સમીકરણ $5x - 3y = 30$નો આલેખ $ y-$અક્ષને બિંદુ $ (6, 0)$ માં છેદે.
ચાપ અને વર્તુળના કેન્દ્રથી ચાપનાં બંને અંત્યબિંદુઓને જોડતી બે ત્રિજ્યા વચ્ચેના વર્તુળાકાર પ્રદેશના ભાગને વર્તુળનો વૃત્તખંડ કહે છે.
$\sqrt{49}$ એ અસંમેય સંખ્યા છે.
શૂન્ય સિવાયની અચળ બહુપદીની ધાત શૂન્ય હોય છે.
એક શંકુની ત્રિજ્યા $3$ સેમી, તિર્યક ઊંચાઈ $4$ સેમી અને ઊંચાઈ $5$ સેમી હોઈ શકે.
સમબાજુ ત્રિકોણમાં બાજુની લંબાઈ બમણી કરવાથી ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળથી બમણું થાય.
$\triangle ABC$ અને $\triangle PQR$ માં $\frac {AB}{PR} = \frac {BC}{QP} = \frac{CA}{RQ} = 1 $ હોય, તો $\triangle ABC ≅ \triangle RPQ.$
બિંદુ (-3, -5) એ પ્રથમ ચરણમાં છે.
બે ભિન્ન રેખાઓમાં એકથી વધુ બિંદુ સામાન્ય ન હોય.
$y=\frac{5 x+3}{2}$ માં $x=3$ મુક્ત $y=9$ થાય.