Question
દરેક સંખ્યાને ધાત સ્વરૂપે લખો : $100000$

Answer

$10^{4}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વાક્યને સાચું બનાવવા માટે ખાલીજગ્યામાં $>, <$ અથવા $=$ ચિહ્નનો ઉપયોગ કરો :
$23 - 41 + 11 ............ 23 - 41 - 11$
આડા અને ઊભા બંને અરીસામાં અંગ્રેજી કૅપિટલ મૂળાક્ષરના કયા અક્ષરો પરાવર્તિત સંમિતિ ધરાવે છે?
નીચેની પદાવલિઓમાં પદોના સહગુણકો ઓળખો : $2y + 5$
નીચેની આકૃતિઓની સંમિતિને બીજું કયું નામ આપી શકાય. : સમદ્વિબાજુ ત્રિકોણ
બીજગણિતીય પદાવલિ બનાવો : $p$ અને $q$ ના સરવાળાને $2$ વડે ભાગતાં
આપેલી જોડ સજાતીય છે કે વિજાતીય પદોની છે તે કહો : $-3y, \frac{3}{4y} $
$1$ કિલોના $65\%$ શોધો.
ફોટોની ફ્રેમ માટે પટ્ટી લાવવી છે. તમારે શું શોધવું પડે $-$ પરિમિતિ કે ક્ષેત્રફળ?
કઈ સંખ્યા મોટી છે તે લખો: $5.98 \times 10^{5}$ અને $9.95 \times 10^{2}$
ત્રિકોણ માટે પાયો $b = 18$ સેમી, ઊંચાઈ (વેધ) $h = 15$ સેમી માહિતી પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.