Question
દ્રીચલ સુરેખ સમીકરણના $................$ ઉકેલ મળે. $($અનન્ય, બે , અસંખ્ય$)$

Answer

અસંખ્ય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\Delta PQR \cong \Delta YXZ$. જો $PQ =4$ સેમી, $QR =5$ સેમી અને $RP =6$ સેમી હોય, તો XZ $=$ ______ સેમી. $(4,5,6)$
બહુપદી $5 x^3-3 x^2+11 x-4$ માં $x^2$ નો સહગુણક ____________ છે. (5, -3, 11)
$P$ કેન્દ્રિત વર્તુળમાં $AB$ અને $CD$ સમાન જીવાઓ છે. $ \angle APB = 120^\circ $ હોય, તો $ \angle PCD  = …………(60^\circ , 120^\circ ,30^\circ )$
યામ $-$ સમતલના યામાક્ષો વચ્ચેના ખૂણાનું માપ $................$ છે. $(30^\circ , 60^\circ , 90^\circ )$
શ્રીયંત્રમાં $................$ ઉપત્રિકોણ બને છે. $(9, 43, 52)$
જો $p (-3) = 0$ હોય, તો બહુપદી $p (x)$નો એક અવયવ $........$ છે.
માહિતી નું અર્થપૂર્ણ તારણ કાઢવાની ગણિત ની શાખા ને $.................$ કહે છે.
જો બંને ખૂણાના માપનો સરવાળો $90$ થાય તો તે બંને ખૂણાને એકબીજાના $............$ છે.
જો $x^2-x-56=(x+m)(x+n)$ હોય, તો $m+n=$ ________. (-15, 15, -1)
સમાંતરબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા ________ છે. (સમાન, પૂરકકોણ, કોટિકોણ)