Question
દશાંશ-અપૂર્ણાંકમાં લખો: $\frac{15}{1000} = \_\_\_\_\_\_$

Answer

$0.015$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સરવાળો કરો : $3.05 + 0.009$
નીચે આપેલ વિધાન સમીકરણ છે કે નહીં તે જણાવો અને જો હોય તો તેમાં કયો ચલ છે તે કહો: $20 = 5y$
$2$ થી $50$ સુધીમાં આવતી નીચેની સંખ્યાઓ લખો: જેનો એકમનો અંક $ 7$ હોય, તેવી વિભાજ્ય સંખ્યાઓ: $..........$
અભિવ્યક્તિ કરો: $y$ ને $-8$ વડે ગુણી મળતા પરિણામમાં $5$ ઉમેરતાં.
છેદ $24$ હોય તેવા નીચેના અપૂર્ણાંકના સમાન અપૂર્ણાંક લખો: $\frac{2}{3}$
કઈ સંખ્યાઓ કેવળ રેખાના રૂપમાં દર્શાવી શકાય છે?
આપેલાં વિધાનો કે જેમાં અભિવ્યક્તિનો ઉપયોગ કરેલ છે, તેને સામાન્ય ભાષામાં ફેરવો:
જગ્ગુની ઉંમર $z$ વર્ષ છે. તેના કાકાની ઉંમર $4z$ વર્ષ છે અને તેનાં કાકીની ઉંમર $(4z - 3)$ વર્ષ છે.
અભિવ્યક્તિ આપો : $11$ ને $2m$ માંથી બાદ કરતાં
રાધાએ દૂધવાળાને દૂધના માસિક બિલ રૂ. $845.50$ માટે રૂ. $1000$ આપ્યા. દૂધવાળો રાધાને કેટલી રકમ પાછી આપશે?
હજારના આધારે આસન્નમુલ્ય લખો : $3613$