Question
દશાંશ-અપૂર્ણાંકમાં લખો.$\frac{568}{1000}=$

Answer

$0.568$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સરખી હોય તેને શું કહે છે?
શોધો : $35 - (20)$
પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો: રેખા $XY$ અને રેખા $PQ$ એ બિંદુ $M$ માં છેદે છે.
અપૂર્ણાકો અંકોમાં લખો: ત્રણ સોળાંશ (three-sixteenths)
કયાં સમીકરણો છે, તે કહો (ચલ સાથેના)? તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો: $17 = x + 7$
દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો:
$(1) \frac{13}{4}$
$(2) \frac{1}{8}$
દશાંશ સંખ્યામાં લિટરમાં દર્શાવો: $50$ લિટર $62$ મિલિ
એક પક્ષી એક મિનિટમાં $1 \ km$ ઊડે છે. જો તે $t$ મિનિટ ઊડે, તો તે કેટલું અંતર આવરી શકશે? $($ઊડવાના સમય માટે $t$ નો ઉપયોગ કરો.$)$
$93,287$ ને શબ્દોમાં વાંચો અને તેનું વિસ્તરણ કરો.
નીચેનામાંથી કઈ સંખ્યાનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ $\frac{3}{4}$ છે?