Question
દશાંશ અપૂર્ણાંકમાં લખો: $\frac{7}{1000} = $ ______

Answer

$0.007$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$12.235 - 11.440$ ની બાદબાકી કરો
$0.63$ કે $0.063$ માંથી કઈ સંખ્યા મોટી છે?
$a$ નો ત્રીજો ભાગ $15$ છે, તેનું સાંકેતિક સ્વરૂપ શું થાય?
જો ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ $50^\circ, 60^\circ, 70^\circ$ હોય, તો ત્રિકોણનો પ્રકાર જણાવો.
$148.32$ માં અંક $3$ ની સ્થાનકિંમત લખો.
એકતા $10$ દિવસમાં રૂ. $1500$ કમાય છે. તે $30$ દિવસમાં કેટલા રૂપિયા કમાશે?
નીચેના પૂર્ણાકોને એક જ સંખ્યારેખા ઉપર દર્શાવો : $2$
આકૃતિમાં રેખાખંડનાં નામ દર્શાવેલ છે. શું $A$ એ દરેક રેખાખંડનું અંત્યબિંદુ છે?
છેદ $24$ હોય તેવા નીચેના અપૂર્ણાંકનો સમાન અપૂર્ણાંક લખો: $\frac{3}{8}$
એક પક્ષી એક મિનિટમાં $1 \ km$ ઊડે છે. જો તે $t$ મિનિટ ઊડે, તો તે કેટલું અંતર આવરી શકશે? $($ઊડવાના સમય માટે $t$ નો ઉપયોગ કરો.$)$