Question
દશાંશ અપૂર્ણાંકને ટકમાં ફેરવો : $2.1$

Answer

$2.1$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાનું સાદું રૂપ આપો અને ઘાત સ્વરૂપે લખો : $ 5^9 \div 5^4 $
1$0$ ના ઘાતમાં વિસ્તૃત રીતે દર્શાવી ઘાત સ્વરૂપ લખો : $5,36,824$
એક થાંભલો જમીનમાં $3$ ફૂટ ઊંડે સુધી છે અને તે થાંભલાની કુલ ઊંચાઈ $32$ ફૂટ છે, તો જમીનથી થાંભલાની ટોચ કેટલા ફૂટ ઊંચી હશે ?
નીચેના વિધાનોમાં દેખાતી સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો : સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર $149, 600, 000,000 m$ છે.
નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો : $t \times t$
$(\frac{-18}{45})$ નું પ્રમાણિત રૂપ મેળવો.
શોધો : $(-25) \times (-72)$
પદાવલિ લખો: $p$ અને $q$ ના ગુણાકારના ત્રણ ગણામાં $2$ ઉમેરતાં$...........$
ત્રિકોણ માટે પાયો $b = 20$ સેમી, ઊંચાઈ (વેધ) $h = 15$ સેમી માહિતી પરથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.
સમભુજ ત્રિકોણ કેટલી રૈખિક સંમિતિ ધરાવે છે ?