Question
દશાંશ સંખ્યામાં મીટરમાં દર્શાવો: $27 \text{ મીટર } 35 \text{ સેમી}$

Answer

$27.35 \text{ મીટર}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

પ્રત્યેક જોડમાં આપેલી સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ છે તે લખો $: -12, 15$
કયો અપૂર્ણાંક મોટો છે $?$ $\frac{4}{5}$ અને $\frac{5}{5}$
કૌંસનો ઉપયોગ કરીને નીચેના દરેક માટે પદાવલિ સ્વરૂપે લખો $:$ નવ અને બેના સરવાળાને ચાર વડે ગુણો.
નીચેની સંખ્યાઓને ઊતરતા ક્રમમાં ગોઠવો: $1971, 45321, 88715, 92547$
સંખ્યારેખા દોરો અને તેના પર નીચેના બિંદુઓ દર્શાવો: $-\frac{1}{2}, \frac{1}{4}, \frac{3}{4}, \frac{4}{4}$
$93 \text{ mm}$ એટલે કેટલા સેન્ટિમીટર અને મિલીમીટર થાય?
આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા બે સેન્ડવીચ લઈ આવે છે. એક શાકભાજીની અને બીજી જામની બનેલી. બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયાં. આર્યા તેની સેન્ડવીચ એવી રીતે વહેંચવા તૈયાર થાય છે કે જેથી દરેક વ્યક્તિને સેન્ડવીચનો સમાન ભાગ મળે. $(a)$ આર્યા તેની સેન્ડવીચ કેવી રીતે વહેંચશે જેથી બધાંને એકસમાન ભાગ મળે? $(b)$ દરેક છોકરાને સેન્ડવીચનો કેટલામો ભાગ મળશે?
નીચે આપેલ સમીકરણ છે કે નહી, તે કહો. તમારા જવાબનું કારણ આપો. ચલ સાથેના સમીકરણમાં કયો ચલ છે તે કહો : $5 \times 4 - 8 = 2x$
અભિવ્યક્તિ આપો: $7$ ને $-m$ માંથી બાદ કરતાં.
અભિવ્યક્તિ આપો: $x$ માં $2$ ઉમેરી પરિણામને $10$ વડે ગુણતાં.