Question
દુહાને કયા વિષયો વધુ અનુકૂળ છે?

Answer

દુહાને પ્રેમ અને શૌર્યના વિષયો વધુ અનુકૂળ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કવિ 'ઉપરવાળી બેન્ક' કોને ગણાવે છે ?
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
અરધી વસ્તી ઓછી થઈ ગઈ, આખું ઘર શાંત થઈ ગયું.
શ્રીકૃષ્ણની પટરાણીઓનાં નામ લખો.
'મા' શબ્દ માટે વપરાતાં વિશેષણની યાદી બનાવો.
અમૃત જેવું શું છે?
આપેલ વ્યવસાયકારને ઉપયોગી સાધન-સામગ્રી આપેલ છે, તે મુજબ આપેલ વ્યવસાયકારના સાધન સામગ્રી લખો: કાછિયો
'કમાડે ચીતર્યાં મે...' આ કાવ્યને અન્ય કોઈ શીર્ષક આપો:
નીચે આપેલ વાક્ય 'વળાવી બા આવી' કવિતાની કઈ પંક્તિનો અર્થ ધરાવે છે તે શોધીને લખો$:$
આખા ઘરમાં વિરહ વ્યાપેલો જોયો ને તે પગથિયે જ બેસી પડી.
‘આજ આનંદ કાવ્ય કોને ઉદેશીને લખાયું છે? 
મુખ ફેરવવું અને મુખ ફેરવ્યું એમાં શો ફેર છે ?