Question
દુકાળ આવતાં સૂકો અને લીલો બેય કેમ મુંઝાયા?

Answer

દુકાળ આવતાં સૂકાને આજની ચિંતા ને લીલાને આવતી કાલનો ડર હોવાના કારણે બેય મૂંઝાયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free