Question
ડુંગરે રવિના સ્વાગત માટે કઈ પંક્તિઓ કહી?

Answer

ડુંગરે રવિના સ્વાગત માટે નીચેની પંક્તિઓ કહી : “આવ રે મારા ભાઈબંધ ! ચલ કરીએ ગેલગપાટા, આ બકરીઓ ભલેને કરતી અહીંયા સેરસપાટા.’' 

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free