Question
દુર્યોધનનો ક્રોધ શાથી કાબૂમાં ન રહ્યો?

Answer

અભિમન્યુએ દુર્યોધનના પુત્ર લક્ષ્મણને માર્યો, તેથી દુર્યોધનનો ક્રોધ કાબૂમાં ન રહ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free