Question
દવાખાનું પાંજરાપોળ જેવું હશે. $-...........$

Answer

ઉપમા

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઉન્મેલા અલંકારનું ઉદાહરણ કયું નથી?
(અ) ઝરણાં ગાન ગાય છે.
(બ) ચંદ્ર શરમાઇ ગયો.
(ક) હાથી મોટો છે.
ભુખથીયે ભૂંડી ભીખ છે $.....$
દેહ છાશ જેવો સામાન્ય છે. 
વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય$! \ -...........$
મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડલે સોહે સોહામણી ઝૂલ. $-...........$
નીચેનામાંથી કયું ઉદાહરણ 'અતિશયોક્તિ' અલંકારનું છે?
(અ) મારો મિત્ર તો વીજળી જેવી ઝડપથી દોડે છે.
(બ) પીળા પાન ભળે છે.
(ક) તે દયાળુ છે.
દેવદૂતોએ મને ફૂલની જેમ ઊંચકી લીધો. $-...........$
અગાધ જળમાં, પ્રવેશ કીધ કાળને ગહ્‌વરે. $-...........$
નીચેનામાંથી કયું ઉદાહરણ 'વર્ણાનુપ્રાસ' અલંકારનું છે?
(અ) ગુલાબ જેવા ગાલ છે.
(બ) પાણી પીતાં પંખી પડછાયો પથરાય.
(ક) તે હાથી જેવો મજબૂત છે.
દીવાલો ધ્રૂજી ઊઠી. $-...........$