Question
દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો $: 2 + 3y = 7x$

Answer

આલેખ દોરો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અવયવ પાડો:
$\frac{4}{9} x^2-\frac{1}{25}$
આપેલી અભિવ્યક્તિ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો:
$5 x^2+11 x-2 \sqrt{x}$
આપેલ સંખ્યાને દશાંશ સ્વરૂપમાં લખો અને તેની દશાંશ અભીવ્યક્તિ જણાવો: $ 4 {1\over8} $
સમીકરણના ચાર ઉકેલ શોધો:
2x - 12 = 0
અવયવ પાડો:
$(x-2 y)^3+(2 y-3 z)^3+(3 z-x)^3$
આપેલ વ્યાસવાળા નક્કર ગોળા દ્વારા વિસ્થાપિત થતાપાણીનું કદ શોધો. $(i) \ 28$ સેમી
નીચે દર્શાવેલ સમીકરણને દ્વિચલસુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં દર્શાવો. $(i) \ 2x = 3 \ (ii) \ 5X = 3Y - 4$
એક લંબઘનનું ઘનફળ $\left(2 x^3+15 x^2+33 x+20\right)$ એકમ છે. તો તેની બાજુઓના માપ શોધો. (x > 0)
“ નોટબૂકની કિંમત પેનની કિંમત કરતા બમણી $($બે ગણી$ )$ છે .” આ વિધાન ને દ્રિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો. $( $નોટબુક ની કિંમત રૂ . $x$ તથા રૂ. $y$ લો .$)$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $66 \times 74$ ની કિંમત મેળવો.