MCQ
$dy - \sin x\sin ydx = 0$ નો ઉકેલ મેળવો.
  • ${e^{\cos x}}\tan \frac{y}{2} = c$
  • B
    ${e^{\cos x}}\tan y = c$
  • C
    $\cos x\tan y = c$
  • D
    $\cos x\sin y = c$

Answer

Correct option: A.
${e^{\cos x}}\tan \frac{y}{2} = c$
a
(a) $\int_{}^{} {\frac{{dy}}{{\sin y}}} = \int_{}^{} {\sin xdx} $ ==> $\log \tan \frac{y}{2} = - \cos x + c$

==> $\tan \frac{y}{2} = {e^{ - \cos x + c}}$ ==> ${e^{\cos x}}\tan \frac{y}{2} = {e^C} = c$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિધેય $f$ એ અનૃણ સતત વાસ્તવિક વિધેય છે. જો $X\geq1$ માટે $f'(X)\leq pf(X),$ જ્યાં $p>0$ અને $f(1)=0$ હોય,તો $\left[f(\sqrt e)+f(\sqrt \pi)\right]$
જો $\int_0^1 {{e^{{x^2}}}(x - \alpha )\,dx = 0,} $ તો
વિધેય $f(x)\,=\,\frac{1}{{\sqrt {(x + 1)({e^x} - 1)(x - 4)(x + 5)(x - 6)} }}$ નો પ્રદેશગણ મેળવો.
જો વિધેય $f(x) = \,\left\{ {\begin{array}{*{20}{c}}{5x - 4}&,&{{\rm{if }}}&{0 < x \le 1}\\{4{x^2} + 3bx}&,&{{\rm{if }}}&{1 < x < 2}\end{array}} \right.$ એ તેના પ્રદેશના દરેક બિંદુએ સતત હોય તો $b$ ની કિમત મેળવો.
વિધાન ${\text{(A) }}:\,\Delta \,\,ABC$ માં $\,\overline {{\text{AB}}} \,\, + \;\,\overline {BC} \,\, + \,\,\overline {CA} \,\, = \,\,0$

કારણ $(R) : \,$ જો $\overline {{\text{AB}}} \,\, = \,\,\vec a ,\;\,\overline {BC} \,\,\, = \,\,\vec b \,$ તો $\overline {AC}  = \,\vec a  + \,\,\vec b $ (સરવાળા ત્રિકોણ નિયમ )

જો વક્રો $y = {x^2}\,,\,y = \frac{1}{x}$ અને રેખાઓ  $y = 0$ અને $x = t (t > 1 )$ દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ  $1\,sq. unit$ હોય તો  $t$ મેળવો.
$I(x)=\int \frac{\sec ^{2} x-2022}{\sin ^{2022} x} d x$ માટે $I\left(\frac{\pi}{4}\right)=2^{1011}$ હોય તો 
$[x-5-1]\begin{bmatrix}1 & 0 & 2 \\0 & 2 & 1 \\2 & 0 & 3 \end{bmatrix}\begin{bmatrix}x \\4 \\ 1 \end{bmatrix}=0$ તો $x=...........$
$3 \times 3$  કક્ષાવાળા કેટલા  શ્રેણિક $A$ મળે કે જેના ઘટકોનો ગણ  $\{-1,0,1\}$ હોય અને $\mathrm{AA}^{\mathrm{T}}$ ના વિકર્ણો ઘટકોનો સરવાળો $3$ થાય.
$\overrightarrow{a},\overrightarrow{b}$ અને $\overrightarrow{c}$ વિષમતલીય એકમ સદિશો છે તથા $\overrightarrow{a}$ અને $\overrightarrow{b}$ અસમરેખ છે. જો $\sqrt{2}(\overrightarrow{a} \times \overrightarrow{b}) \times \overrightarrow{c}= \overrightarrow{a}+\overrightarrow{b}$ હોય , તો $........ .$