Question
$................$ એ ચતુષ્કોણ $\text{ABCD}$ નો એક વિકર્ણ છે. $(AB, AD, AC)$

Answer

$AC$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોના માપ $16$ સેમી અને $30$ સેમી છે, તો તેની પરિમિતિ $.......$ સેમી થાય. $(34, 68,17)$
$20$ અવલોકનોનો મધ્યક $15.2$ હોય, તો તે અવલોકનોનો સરવાળો $................$ થાય. $(152, 304, 35)$
$ \triangle ABC $માં $AB= 5$ સેમી અને $BC = 6$ સેમી હોય, તો $\triangle ABC$ ની પરિમિતિ $...........$ સેમીથી ઓછી જ હોય, $(11, 22,18)$
સમીકરણ $3x + y = 5$ ને પ્રમાણિત સ્વરૂપે $................$ લખાય. $(3x + y - 5 =0, y = 5 - 3x , 3x + y + 5 = 0)$
બહુપદી $ 5x^2 - 11x + 3 $ ની $x = -2$ આગળ કિંમત$............ (1, 45, - 3)$
$12$ સેમી બાજુ વાળા સમબાજુ ત્રિકોણ નું ક્ષેત્રફળ $6$ સેમી બાજુવાળા સમબાજુ ત્રિકોણ ના કશેત્ર કરતાં $..............$ ગણું હોય.$( 2, 4, 8)$
જો $X = 7$ અને $Y = - 11$ ઉકેલ હોય તેવા $............$ દ્વિચલ સમીકરણો મળે
બે અંત્યબિંદુઓવાળા રેખાના ભાગને $...........$ કહેવાય છે.
$13$ સેમી ત્રિજ્યાવાળા વર્તુળની $24$ સેમી લંબાઈની જીવા વર્તુળના કેન્દ્રથી $................$ સેમી અંતરે હોય. $(6, 5, 6.5)$
ચક્રીય ચતુષ્કોણ $\text{PQRS}$ માં $ 7\angle P = 11\angle R $ મોય, તો $ \angle P =   ...………... (70^\circ , 110^\circ , 100^\circ )$