Question
$.........$ એ એક વેબ બ્રાઉઝર છે.  $($ગૂગલ, માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર$)$

Answer

માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ એક્સ્પ્લોરર

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ઇન્ટરનેટ દ્રારા સંદેશા મોકલવા માટે $.........$ નો ઉપયોગ થાય છે.$ (\text{www},$ ઇ$-$મેઈલ$)$
$.........$ એ વિશ્વભરનાં કમ્પ્યુટરને સંકાળતું એક નેટવર્ક છે. $(\text{WWW},$ ઇન્ટરનેટ$)$
તમારું ઈ$-$મેઈલ અકાઉન્ટ ખોલવા માટે તમારું યુઝરનેમ અને પાસવર્ડ એન્ટર કરો અને $.........$ પર ક્લિક કરો.  $($Sign in, Sign Out$)$
$\text{HTML}$ ડૉક્યુમેન્ટને નો $.........$ ઉપયોગ કરીને નિહાળવામાં આવે છે. $($નોટપેડ, ઈન્ટરનેટ એક્સ્પ્લોરર$)$
$\text{HTML}$માં લખાણની $.........$ શૈલી ઉપલબ્ધ છે. $(4, 3)$
$.........$એ $\text{www}$ પરની સાઇટ છે, જે તમને અન્ય સાઇટ શોધવામાં મદદરૂપ થાય છે. $($સર્ચ એન્જિન, બ્રાઉઝર$)$
તમારું ઈ$-$મેઈલ અકાઉન્ટ બંધ કરવા અને હોમ પેજ પર જવા માટે $.........$ પર ક્લિક કરો.  $($Sign in, Sign Out$)$
$.........$ ટેક્સ્ટ બૉક્સમાં ઈ$-$મેઇલનો વિષય ટાઈપ કરો.  $($To, Subject$)$
ડિલીટ કરેલા બધા જ ઈ$-$મેઈલ ફોલ્ડરમાં $.........$ સંગ્રહાય છે. $($Inbox, Trash$)$
$.........$ વચ્ચેનું લખાણ $($ટેક્સ્ટ$)$ બ્રાઉઝરના ટાઇટલ બાર પર દર્શાવાય છે. $($અને,અને$)$