MCQ
 $E = sin \theta + cos \theta + sin2 \theta$  ની મહતમ કિમત મેળવો 
  • A
    $\tan \frac{\pi }{4}$
  • B
    $\tan \frac{\pi }{3}$
  • C
    $\tan \frac{\pi }{8}$
  • $\tan \frac{3\pi }{8}$

Answer

Correct option: D.
$\tan \frac{3\pi }{8}$
d
$E=\sin \theta+\cos \theta+2 \sin \theta \cos \theta$

Let $t=\sin \theta+\cos \theta$

$-\sqrt{2} \leq t \leq \sqrt{2}$

$E=t+t^{2}-1$

$=\left(t+\frac{1}{2}\right)^{2}-\frac{5}{4} $ 

$\Rightarrow E_{\max }=\left(\sqrt{2}+\frac{1}{2}\right)^{2}-\frac{5}{4}$

$=1+\sqrt{2}=\tan \frac{3 \pi}{8}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$\sqrt 3 \, + \,\frac{1}{{\sqrt 3 }}\, + \,\frac{1}{{3\sqrt 3 }}\, + \,.....\,$ શ્રેણીના પદોનો સરવાળો કેટલો થાય?
જો $A + B + C = {180^o},$ તો $\sum {\tan \frac{A}{2}\tan \frac{B}{2} = } $
$BANANA$ શબ્દના અક્ષરોની એવી કેટલી ગોઠવણીની સંખ્યા મળે છે જેમાં બે $N$ પાસ- પાસે ન દેખાય.
ધારોકે $z=x+i y$ એવી સંકર સંખ્યા છે કે જેથી $\frac{2 z-3 i}{2 z+i}$ એ શુદ્ધ કાલ્પનિક છે. જો $x+y^2=0$ હોય, તો $y^4+y^2-y=........$
અહી  $S$ એ દરેક $(\alpha, \beta), \pi<\alpha, \beta<2 \pi$ નો ગણ છે કે જેથી સંકર સંખ્યા  $\frac{1-i \sin \alpha}{1+2 i \sin \alpha}$ એ શુધ્ધ કાલ્પનિક સંખ્યા થાય અને  $\frac{1+i \cos \beta}{1-2 i \cos \beta}$ એ  શુધ્ધ વાસ્તવિક સંખ્યા થાય. અહી $Z_{\alpha \beta}=\sin 2 \alpha+i \cos 2 \beta,(\alpha, \beta) \in S$ હોય તો  $\sum_{(\alpha, \beta) \in s }\left(i Z_{\alpha \beta}+\frac{1}{i \bar{Z}_{\alpha \beta}}\right)$ ની કિમંત મેળવો.
જો સંકર સંખ્યા ઓ  ${z_1},{z_2},{z_3}$ એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ છે કે જેથી  $|{z_1}| = |{z_2}| = |{z_3}|,$ તો ${z_1} + {z_2} + {z_3} =$ 
બે ધન સંખ્યાઓ $a, b$ માટે, જો $a, b$ અન $\frac{1}{18}$ એ સમગુણોત્તર શ્રેણીમાં હોય, જ્યારે $\frac{1}{a}, 10$ અને $\frac{1}{b}$ સમાંતર શ્રેણીમાં હોય, તો $16 a+12 b=.........$
$A\ (a, 0)$ અને $B\ (-a, 0)$ બે નિયત બિંદુઓ છે. જો $\angle A - \angle B = \theta,$ હોય, તો ત્રિકોણ $ABC$ ના બિંદુ $C$ નો બિંદુપથ શું થાય ?
શ્રેણી $\frac{3}{1^{2} \times 2^{2}}+\frac{5}{2^{2} \times 3^{2}}+\frac{7}{3^{2} \times 4^{2}}+\ldots$ ના પ્રથમ દસ પદોનો સરવાળો મેળવો.
અતિવલયના શિરોબિંદુઓ $(0, 0)$ અને $(10, 0)$ આગળ હોય અને તેની એક નાભિ $(18, 0)$ આગળ છે. અતિવલયનું સમીકરણ.....